13 November 2020

તારીખ 10/11/2020 ના રોજ નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જયેશ પટેલ ના અધ્યક્ષ સ્થાને જિલ્લાના તમામ CRC,BRC,TPEO, બીટ નિરીક્ષક ની પ્રથમ શૈક્ષણિક સત્ર સમીક્ષા અને જૂન-2020 થી ઓક્ટોબર-2020 સુધીમાં થયેલ તમામ પરિપત્રોનું વાંચન અને અર્થઘટન માટે સવારે 11 થી સાંજના 5 કલાક સુધી ઘનિષ્ઠ બેઠક યોજવામાં આવી.










No comments:

Post a Comment