4 February 2019

માનનીય શ્રી આઈ.કે. પટેલ સાહેબ નર્મદા જિલ્લા નવનિયુક્ત કલેક્ટરશ્રી સાહેબશ્રીનું નર્મદા જીલ્લામાં પ્રાથમિક શિક્ષણ નર્મદા તરફ થી હાર્દિક સ્વાગત છે.

                                                     માનનીય શ્રી આઈ.કે. પટેલ સાહેબ
                                                    નર્મદા જિલ્લા નવનિયુક્ત કલેક્ટરશ્રી
                          સાહેબશ્રીનું નર્મદા જીલ્લામાં પ્રાથમિક શિક્ષણ નર્મદા તરફ થી હાર્દિક  સ્વાગત છે.

નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી આર.એસ.નિનામા સાહેબ ની તાપી ખાતે બદલી થતાં વિદાય અને નવ નિયુક્ત કલેક્ટરશ્રી આઈ.કે.પટેલ સાહેબ નો નર્મદા કલેક્ટર તરીકે સત્કાર સમારંભ