17 February 2016

બેંક એકાઉંટ નમ્બર કલમભાઇ રેવલાભઇ વસાવા ૦૨૨3૦૧૦૦૦૧૧૦૮૪ બી,ઓ,બી. રાજપીપલા જિ. નર્મદા રાજ્ય. ગુજરાત.


જે વ્યક્તિ ગુપ્ત દાન આપવા માગતા હોય તેમણે કલમભાઇ વસાવા ના બેંક અએકાઉંટ નમ્બર ૦૨૨3૦૧૦૦૦૧૧૦૮૪ ના ખાતા મા નાખી સકશે ૧૦૦ % રકમ આ અનાથ બાળકોના ધોરણ- ૧ થી ૮ ના પ્રાથમિક શિકક્ષણ પુરુ કરાવવા માટેજ વાપરવામા આવશે.


સી. આર.સી. કો. અઓ. વિરપોર શ્રી કલમભાઇ વસાવા દ્વારા અનાથ બાળકો માટે " અનાથ ના નાથ " પ્રોજેક્ટ અંતર્ગત અનાથ બાળકોને સ્વેટરનુ વિતરણ કરવામા આવ્યુ. જે દાતા દાન આપવા માગતા હોય તેમણે ૯૬૮૭૦૫૬૦૭૨ કલમભાઇ વસાવા નો સમ્પર્ક કરવા વિનંતી છે સહભાગી થવા અપીલ છે.
















મંથન લોકવિગ્નાન કેંદ્ર રાજપીપલા ખાતે જિલ્લા કક્સાની વિજળી બચાવો અંતર્ગત યોજાયેલ ચિત્ર સ્પર્ધામા વિરપોર શાળાની ધોરણ-૫ ની આકાક્ષા ૨ નમ્બરે 3૦૦૦ નુ ઇનામ અને ધોરણ-૬ શીલ્પા ૧ નમ્બરે ૫૦૦૦ નુ ઇનામ મેળવી શાળાનુ નામ રોશન કર્યુ છે



વિરપોર સી.આર.સી. કો.ઓ. કલમભાઇ વસાવા દ્વારા શાળામા અનોખી રીતે બાળકોને તિથિ ભોજન દાળ,ભાત, શાક, લાપસી જમાડી જન્મ દિવસ ની ધામધુમથી ઉજવણી કરવામા આવી. તારીખ :- ૧3-૨-૨૦૧૬ શનીવાર















પ્રાથમિક શાળા વિરપોર ખાતે બાળમેળાની ઉજવણી કરવામા આવી