3 October 2017

ડો. નીપા પટેલ {જિલ્લા શિક્ષણાધિકારી નર્મદા} ની ઉપસ્થિતિમા નવરાત્રી દરમ્યાન શેરી ગરબા મા અનોખી રીતે મતદાન જાગ્રુતી માટે ના શપથ લેવડાવી રાજનગર સોસાયટીમા કાર્યક્રમ યોજાયો








પ્રેસ ક્લબ નર્મદા આયોજીત શ્રેષ્ઠ સ્વચ્છ શેરી હરીફાઇ મા છેલ્લા બે વર્ષ થી રાજનગર રો- હાઉસ સોસાયટી રાજપીપલા પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે જે તમામ શ્રેય સોસાયટીના તમામ સભાસદ ભાઇ બહેનો ને જાય છે.












રાજનગર રો- હાઉસ સોસાયટી રાજપીપલા ના બાળકો ની અનોખી સ્વચ્છતા અંગે જગ્રુતી