31 August 2017

મનુષ્ય ગૌરવ ગાન , મનુષ્ય તુ બડા મહાન હે......


રાધા મહેતા નો બેસ્ટ વિડિયો { જો મને ગાંધી મળે તો...........


ગાય એનો ગરબો ને ઘુમે એનો ગરબો..........................લેખક :- નરેંદ્ર મોદી સાહેબ માન. વડાપ્રધાનશ્રી ભારત}

                                                                  બેસ્ટ વિડિયો

ઉપચારાત્મક શિક્ષણ અંતર્ગત નબળા બાળકોને શિક્ષણમા રસપ્રદ બનાવવા માટે નવીન પ્રયોગ { દર ૧૫ દિવસે કસોટી લઇને બાળકોની પ્રગતિની ચકાસણી





સી.આર.સી. કક્ષાના ગણિત- વિગ્નાન પ્રદર્શન તારીખ 3૦-૮-૨૦૧૭ ના રોજ મારી ભુછાડ શાળા ની બે ક્રુતિ વિજેતા

                                                              વિભાગ- ૧ મા પ્રથમ વિજેતા
                                                           વિભાગ ૪ મા પ્રથમ વિજેતા


                                             શિલ્ડ અને પ્રમણપત્ર આપી સન્માન
                                                      શિલ્ડ અને પ્રમણપત્ર આપી સન્માન



29 August 2017


પ્રાથમિક શાળા ભુછાડ શાળા પરીવાર







સંગીત શિક્ષક દ્વારા પ્રાથમિક શાળા ભુછાડ ના બાળકોને ફ્રી માં સંગીત વિષય નુ દર અઠવાડિયે એક્સ્ટ્રા શિક્ષણ




ઉપચારાત્મક કાર્ય અંતર્ગત કસોટી આપતા પ્રાથમિક શાળા ભુછાડના બાળકો ૧૯-૮-૨૦૧૭







પ્રાથમિક શાળા ભુછાડ્ના NMMS શિષ્યવ્રુતી પરીક્ષાના તેજસ્વી તારલા ૨૦૧૭












ખેલ મહાકુમ્ભ મા તાલુકા કક્ષાની યોગાસન સ્પર્ધામાં અબવ-૪૦ વર્ષ માં પ્રથમ ક્રમે વિજેતા કલમભાઇ વસાવા






૧૫ ઓગષ્ટ ૨૦૧૭ સ્વાતંત્ર દિવસ ની ઉજવણી પ્રાથમિક શાળા ભુછાડ





બાળ સંસદ ચુટણી તારીખ ૨૪/૭/૨૦૧૭ પ્રાથમિક શાળા ભુછાડ