10 October 2018

સી આર સી ભુછાડ ખાતે કલસ્ટર કક્ષાનો કલામહાકૂમ્ભ યોજાયો જેમા વિવિધ સ્પર્ધાઓમાં બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો - કલમભાઈ વસાવા

સી આર સી ભુછાડ

પ્રજ્ઞા તાલીમ

પ્રજ્ઞા તાલીમ વર્ગ નાંદોદ

સી આર સી /બી આર સી પ્રજ્ઞા તાલીમ 2018

નર્મદા જિલ્લા શિક્ષણ સમિતિ નો નવતર પ્રયોગ " વિધ્યાક્રાંતિ યાત્રા-2018" શિક્ષણમાં જાગૃતિ લાવવા માટે જિલ્લાના ઉડાણના ગામડા શુધી શિક્ષણ મળે અને જાગૃતિ આવે એ માટે તારીખ 1-10-2018 થી 20-10-2018 સુધીની આ યાત્રાને માન. મનસુખભાઇ વસાવા સાંસદ્શ્રી ભરુચ તથા માન.શ્રી આર.એસ.નિનામા કલેક્ટરશ્રી નર્મદા દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવામાં આવ્યું.