17 January 2019

Dr. Suresh Makvana & Dr. Rizvanul Haque RIE, BHOPAL, MHRD,NCERT દ્વારા નોમિનેટ ઓફિસર ની નર્મદા જિલ્લાની હજરપુરા, પાટણા, ઓરી,અને ઝાસીની રાણી કન્યા શાળા તેમજ કે.વી.એમ. હાઈસ્કૂલ ની મુલાકાત લેવામાં આવી તેમજ dpeo, deo, diet prachary, ane collector ની મુલાકાત લઈ શિક્ષણ સુધારણા અને એસપીરેશનલ ડિસ્ટ્રીક્ટ ના 8 ઇન્ડીકેટર્સ પર નિરીક્ષણ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું.














No comments:

Post a Comment