5 September 2017

5 મી સપ્ટેમ્બર-૨૦૧૭ ના રોજ રાજપીપલા ટાઉનહોલ ખાતે યોજાયેલ શ્રેષ્ઠ શિક્ષક તરીકે નાંદોદ તાલુકા ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે કલમભાઇ વસાવા ને એવોર્ડ આપી સન્માનિત કરવામા આવ્યા.