5 April 2014

 જીલ્લા શિક્ષણ  અને તાલીમ ભવન રાજપીપલા  ખાતે સી.આર. સી.- બી.આર.સી. કો. ઓર્ડીનેટર સજ્જતા  તાલીમ માં શ્રી દીપકભાઈ ચૌહાણ {લેકચરર} વર્ગ માં એક્ટિવીટી  કરાવતાં

 શ્રી ડો. પ્રકાશ લેકચરર ડાયેટ રાજપીપલા  પી.પી.ટી  દ્વારા તાલીમ આપતા
 કુ. કલ્પનાબેન રાજપૂત લેકચરર ડાયેટ રાજપીપલા ટીમ બિલ્ડિંગ  ની તાલીમ આપતા
 શ્રી દીપકભાઈ ચૌહાણ લેકચરર ડાયેટ રાજપીપલા સી.આર.સી.-બી.આર.સી. ને તાલીમ આપતા