29 August 2017

પ્રાથમિક શાળા ભુછાડ શાળા પરીવાર







સંગીત શિક્ષક દ્વારા પ્રાથમિક શાળા ભુછાડ ના બાળકોને ફ્રી માં સંગીત વિષય નુ દર અઠવાડિયે એક્સ્ટ્રા શિક્ષણ




ઉપચારાત્મક કાર્ય અંતર્ગત કસોટી આપતા પ્રાથમિક શાળા ભુછાડના બાળકો ૧૯-૮-૨૦૧૭







પ્રાથમિક શાળા ભુછાડ્ના NMMS શિષ્યવ્રુતી પરીક્ષાના તેજસ્વી તારલા ૨૦૧૭












ખેલ મહાકુમ્ભ મા તાલુકા કક્ષાની યોગાસન સ્પર્ધામાં અબવ-૪૦ વર્ષ માં પ્રથમ ક્રમે વિજેતા કલમભાઇ વસાવા






૧૫ ઓગષ્ટ ૨૦૧૭ સ્વાતંત્ર દિવસ ની ઉજવણી પ્રાથમિક શાળા ભુછાડ





બાળ સંસદ ચુટણી તારીખ ૨૪/૭/૨૦૧૭ પ્રાથમિક શાળા ભુછાડ





11 May 2017

ઉનાળા વેકેશન ના આગલા દિવસે બાળકો ને કામગીરી ની વહેચણી અને ધોરણ ૮ ના બાળકો સાથે ફોટોગ્રાફી

                                                  સંગીત સુરાવલી પીરસતા તુષાર વસાવા
                              ઉનાળા વેકેસન માટે હોમવર્ક માટે નોટબુક અને બોલપેન વિતરણ
                                 ધોરણ ૮ ના બાળકો સાથે વિદાય નો આખરી ફ્હોટોગ્રાફ- ૨૦૧૭

9 April 2017

પ્રાથમિક શાળા ભુછાડ ખાતે યોજાયેલ વાર્ષિકોત્સવ=૨૦૧૭ ની બોલતી તસ્વીરો

 શ્રી પ્રેમસિંગભાઇ ડી. વસાવા  સાહેબ { માજી ધારાસભ્યશ્રી  નાંદોદ }




શ્રી જતીનભાઇ વસાવા સાહેબ પ્રમુખશ્રી  નાંદોદ તાલુકા પંચાયત